ચણા અને રાયડાની ટેકાના ભાવ:ગુજરાતના ખેડૂતોને તેમના પાકની વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે, ગુજરાત સરકાર ચણા અને રાયડા સહિત વિવિધ ઉત્પાદનો માટે ટેકાના ભાવ નક્કી કરે છે. આનો અર્થ એ થયો કે સરકાર આ પાકની ખરીદી પૂર્વનિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવે કરે છે. અને જેતે તારીખે ખરીદી કરતી હોય છે.

ચણા અને રાયડાની ટેકાના ભાવ 2024-25
પાક | વિગત |
ચણા ના ટેકાના ભાવ 2025 | ૫૬૫૦ રૂ પ્રતિ ક્વિન્ટલ (૧૧૩૦ રૂ પ્રતિ મણ) |
રાયડાનો ટેકાના ભાવ 2025 | ૫૯૫૦ રૂ પ્રતિ ક્વિન્ટલ (૧૧૯૦ રૂ પ્રતિ મણ) |
ઓનલાઇન ચાલુ થવાની તારીખ | ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ |
છેલ્લી તારીખ | ૯ માર્ચ ૨૦૨૫ |
ખરીદીની તારીખ | ૧૪ માર્ચ ૨૦૨૫ થી |
વેબ સાઇટ પોર્ટલ | ઈ સમૃદ્ધિ પોર્ટલ (NAFED) |
ડોક્યુમેન્ટ | આધાર કાર્ડ, ૭/૧૨ અને ૮અ ના ઉતારા, અથવા પાકનો દાખલો, બેન્ક પાસબૂક, મોબાઈલ નંબર |
નોંધણી પછી ખેડૂતોના દસ્તાવેજો ગ્રામ પંચાયત કચેરીએ રાખવાના રહેશે.
ટેકાના ભાવની ઓનલાઈન ખેડૂત ભાઈઓ ઈ ગ્રામ ખાતે પંચાયતમાં VCE મારફતે અથવા જાતેજ ઈ સમૃધ્ધિ પોર્ટલ પર અરજી કરી શકશે.
ઈ સમૃધ્ધિ પોર્ટલ પર અરજી કરવાની રીત:
Q1.ચણા ના ટેકાના ભાવ 2025
-> ૫૬૫૦ રૂ પ્રતિ ક્વિન્ટલ (૧૧૩૦ રૂ પ્રતિ મણ)
Q.2. રાયડાનો ટેકાના ભાવ 2025
– > ૫૯૫૦ રૂ પ્રતિ ક્વિન્ટલ (૧૧૯૦ રૂ પ્રતિ મણ)