તાર ફેન્સીંગ યોજના || 2025માં સરકાર રોઝા અને ભૂંડના ત્રાસથી બચવા…

તાર ફેન્સીંગ યોજના 2025
તાર ફેન્સીંગ યોજના 2025

તાર ફેન્સીંગ યોજના 2025: સમયાંતરે ગુજરાત સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ રજૂ કરે છે. આ વખતે, ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ પર Tar Fencing Yojana શરૂ કરી છે, જે ખેડૂતોને તેમની રાહત માટે 50% અથવા સમકક્ષ સહાય પૂરી પાડે છે.

તાર ફેન્સીંગ યોજના 2025

ખેડૂતોના મહામૂલા પાકને રોજ અને ભૂંડના ત્રાસથી રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની રાજ્ય સરકાર દર વખતે મહત્વનું નિર્ણય લેતા હોય છે. આ વખતે લઘુતમ વિસ્તાર 2 હેક્ટર રાખવામાં આવ્યું છે અને પ્રતિ રન મીટર સહાય 200 રૂપિયા અથવા ખર્ચના 50% બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાંની આવશે

ખેડૂતોને ધ્યાનમાં લેવા જેવી બાબત:

  • આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યાના 7 કે 10 દિવસમાં અરજીની પ્રિન્ટ સાથે નીચે આપેલા ડોક્યુમેન્ટ સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી શ્રી (ખેતી) અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી મંજૂરી આપવામાં આવશે
  • પૂર્વ મંજૂરી મળ્યા પછી નવી તાર ફેન્સીંગની કામગીરી ચાલુ કરવાની રહેશે
  • જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે

Tar Fencing Yojana Gujarat 2025 Document:

  • આધાર કાર્ડ ની નકલ
  • ઓનલાઇન અરજીની સહી વારી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક.
  • 7 12 8 અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ( હાલની નવી નકલ )
  • ડીમાર્કશન વાળો નકશો ( ફેન્સી કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો )એક થી વધુ સરવે નંબર તેવા કિસ્સામાં DILR ના નકશામાં સળંગ ક્લસ્ટર બને તેમ જોઇને લાવવા.
  • બેંક પાસબુકથી નકલ અથવા રદ કરેલ ચેક
  • કબૂલતનામું અને સ્વધોષના પત્રક – ૫૦ રૂ ના સ્ટેમ્પ સાથે સામેલ નિયત નમુનામાં.

તાર ફેન્સીંગ કરવાની રીત:

  • થાંભલાની ઓછીમાં ઓછી ઊંચાઈમાં 25% સુધીની છૂટછાટ તેમજ ગેલ્વેનાઈઝ/ લોખંડના ISI માર્કવાળા થાંભલા બદલે ખેડૂતની પસંદગી મુજબના થાંભલા/એંગલોનો ઉપયોગ કરી શકાશે.
  • થાંભલા/એંગલો માટે જરૂરી GST બીલ અસ્તિત્વ નિત અનુકૂળ રાખવા પડશે.
  • બે થાંભલા વચ્ચેનું અંતરમર્યાદા વધુમાં વધુ 25% સુધીની છૂટછાટ રાખી શકાશે.
  • સહાયક થાંભલા અને થાંભલાના પાયામાં પૂરાણ જગ્યાની સ્થિતિના પરિસ્થિતિ મુજબ ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ કરી શકશે.

Tar Fencing Yojana Online:

તાર ફેન્સીંગ યોજના 2025
તાર ફેન્સીંગ યોજના 2025

ઓનલાઇ અરજી કરવા માટે નીચા સ્ટેપ અનુસરો.

  • આઈ ખેડૂત પોર્ટલ પર મુલાકાત લો
  • હવે હોમ પેજ પર યોજના વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરો
  • પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીગ બનાવવાની યોજના તારની વાડ વિકલ્પ પર ક્લિક કરો. રાજ્યનો વર્ષ 2024-25 નો સંભવિત લક્ષ્યાંક 46182 અને આજીવન એક વખત અરજી કરી શકશો.
  • હવે જમણી બાજુના અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
  • નવી અરજી કરવા ક્લિક કરો.
  • ત્યાર બાદ તમને અરજી ફોર્મ જોશો . જેમાં નામ,પિતાનું નામ, અટક,સરનામું , આધાર નંબર , જતી, મોબાઇલ નંબર, લિંગ ,પ્રથમ સભ્ય જૂથ લીડર/અરજદાર છે. એકથી વધુ સભ્યો ઉમેરી શકો છો,બેંકની વિગત, રેશન કાર્ડ નંબર જેવી વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે.
  • જૂથ તરીકે અરજી કરતી વખતે, તમે જુદા જુદા સરવે નંબર અથવા ખાતા નંબર થી સભ્ય ઉમેરી સકશો.
  • ત્યાર બાદ અરજી ઉપડેટ કરવા અરજી અપડેટ કરવા ક્લિક કરો.
  • તમારી માહિતી કાળજી પૂર્વક ચકાસીને અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો.
  • ત્યાર બાદ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી શકશો.

Q.1.તાર ફેન્સીંગ યોજના 2025 ની છેલ્લી તારીખ

-> ઓનલાઇન અરજી કરવાની તારીખ: 12/02/2025 છેલ્લી તારીખ: 18/02/2025

Leave a Comment

error: Content is protected !!
મકાઈ, બાજરી, જુવાર અને રાગીના ટેકાનો ભાવ 2025 (minimum support price in gujarat) કપાસ ની માહિતી | Cotton Ditails RTE admission 2025: ગુજરાતમાં ઓનલાઇન અરજી અને મહત્વની તારીખો Tekana Bhav Gujarat 2025 આજના ખેડૂત માટે લાભદાયી સહાય યોજનાઓ