કપાસ વિશે માહિતી
કપાસ વિશે માહિતી
Dashed Trail
Arrow
કપાસ નો ભાવ જોવા માટે
કપાસ નો ભાવ જોવા માટે
Krushipragati એપલીકેશન
Khedutputra મુલાકાત લો
Krushipragati એપલીકેશન
Khedutputra મુલાકાત લો
Arrow
ગુજરાતમાં સૌથી વધુ કપાસ કયા પ્રદેશમાં થાય છે
કાનમ પ્રદેશમાં
Arrow
Arrow
ગુજરાતમાં સૌથી વધુ કપાસ કયા જિલ્લામાં થાય છે
સુરેન્દ્રનગર જિલ્લામાં
સુરેન્દ્રનગર જિલ્લામાં
Arrow
કાનમ પ્રદેશ ક્યાં આવેલ છે.
વડોદરા અને ભરૂચ જિલ્લામાં
( નર્મદા, ઢાઢર નદી વચ્ચે)
Arrow
Arrow
કયા દેશમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ વાવવામાં આવે છે
ભારતમાં
Arrow
ભારતમાં સૌથી વધુ
કપાસ
ઉત્પાદન કરતું રાજ્ય કયું છે?
ગુજરાતમાં
Arrow
કપાસની જાત ના નામ (કપાસ બિયારણ)
બીટી (Bt) કપાસ
દેવીરાજ
વી-797
ગુજરાત કપાસ-13
ગુજરાત કપાસ-21
સંકર-4
ગુજરાત કપાસ સંકર-6
કપાસ સંકર-8
કપાસ સંકર-10
દિગ્વિજય
Arrow
કપાસ માં આવતા રોગ
ખૂણિયાં ટપકાં
પાનકથીરી
ઉખેડા રોગ
મૂળ સડો રોગ
સૂકારો
ગીદાર જંતુ
મૂળખાઈ
બળીયાં ટપકાં
છાસિયો/દહિયૉ
સફેદમાખી
ચિકટો (મીલીબગ)
Arrow
Burst