
Ikhedut 2.0 Portal New Schemes
આ તમામ યોજના/ઘટકો માટે અરજી કરવાની તારીખ 24 એપ્રિલ 2025થી 15 મે 2025 વચ્ચે નક્કી કરવામાં આવી છે.
અરજીઓ સંબંધિત યોજનાઓ:
- ખેતીની સાધનસામગ્રી: ટ્રેક્ટર, પ્લાઉ, રોટાવેટર, પાવર ટીલર, પાવર થ્રેસર, પોટેટો પ્લાન્ટર/ડીગર, કમ્બાઇન હાર્વેસ્ટર, પેડી ટ્રાન્સ પ્લાન્ટર વગેરે.
- મશીનરી અને ટૂલ્સ: કસ્ટમ હાયરિંગ સેન્ટર, ફાર્મ મશીનરી બેંક, ગ્રાઉન્ડનટ ડીગર, રાઈડ ઓન ટૂલબાર, મલ્ટીપર્પઝ સાધનો.
- પ્રોસેસિંગ અને સ્ટોરેજ: મિલેટ પ્રોસેસિંગ યુનિટ, પાક મૂલ્ય વૃદ્ધિ, પાક સંગ્રહ ગોડાઉન.
- એગ્રો સર્વિસીસ અને સપોર્ટ: વનબંધુ/એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ, સ્માર્ટફોન ખરીદી સહાય, ડ્રોન છંટકાવ.
- ઈલેક્ટ્રોનિક અને સોલાર સાધનો: સોલાર પાવર કિટ, ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, વિનોવીંગ ફેન.
- પાણી અને પાઈપલાઇન: વોટર કેરીંગ પાઈપલાઈન, પંપ સેટ્સ.
- જમીન અને ખેતીના સાધનો: લેન્ડ લેવલર, લેસર લેન્ડ લેવલર, હેરો, સબસોઇલર.
- અન્ય: તાડપત્રી, માલ વાહક વાહન, પ્લાન્ટર/ડ્રીલ (તમામ પ્રકારના), બ્રશ કટર, પોસ્ટ હોલ ડીગર, કૃષિ સુરક્ષા સાધનો વગેરે.
દરેક યોજના માટે અરજી 24 એપ્રિલથી શરૂ થાય છે અને 15 મે સુધી ખુલ્લી રહેશે.
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025
આઈ ખેડૂત ખેતીવાડી યોજના લિસ્ટ
ક્રમ | યોજના નામ | અરજી સમયગાળો |
---|---|---|
1 | વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે) | 24/04/2025 થી 15/05/2025 |
2 | ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (૩૦ લાખ યુનિટ કિમત સુધી) | 24/04/2025 થી 15/05/2025 |
3 | કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના | 24/04/2025 થી 15/05/2025 |
4 | રેઇઝ બેડ પ્લાન્ટર | 24/04/2025 થી 15/05/2025 |
5 | પાક મૂલ્ય વૃદ્ધિ | 24/04/2025 થી 15/05/2025 |
6 | ટ્રેક્ટર ટ્રેલર | 24/04/2025 થી 15/05/2025 |
7 | રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) | 24/04/2025 થી 15/05/2025 |
8 | મિલેટ પ્રોસેસિંગ યુનિટ | 24/04/2025 થી 15/05/2025 |
9 | સોલાર પાવર યુનિટ/કીટ | 24/04/2025 થી 15/05/2025 |
10 | ડ્રોનથી છંટકાવ | 24/04/2025 થી 15/05/2025 |
11 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય | 24/04/2025 થી 15/05/2025 |
12 | એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ | 24/04/2025 થી 15/05/2025 |
13 | વોટર કેરીંગ પાઇપલાઈન | 24/04/2025 થી 15/05/2025 |
14 | માલ વાહક વાહન | 24/04/2025 થી 15/05/2025 |
15 | પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) | 24/04/2025 થી 15/05/2025 |
16 | માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન) | 24/04/2025 થી 15/05/2025 |
17 | પશુ સંચાલીત વાવણીયો | 24/04/2025 થી 15/05/2025 |
18 | વ્હીલ હો (આંતરખેડનું સાધન) | 24/04/2025 થી 15/05/2025 |
19 | પ્લાન્ટર (અન્ય પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
20 | વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
21 | શ્રેડર/ મોબાઇલ શ્રેડર | 24/04/2025 થી 15/05/2025 |
22 | પ્લાઉ (તમામ પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
23 | રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના) | 24/04/2025 થી 15/05/2025 |
24 | રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર | 24/04/2025 થી 15/05/2025 |
25 | રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) | 24/04/2025 થી 15/05/2025 |
26 | અન્ય ઓજાર/સાધન | 24/04/2025 થી 15/05/2025 |
27 | પોસ્ટ હાર્વેસ્ટના સાધનો | 24/04/2025 થી 15/05/2025 |
28 | પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત | 24/04/2025 થી 15/05/2025 |
29 | પમ્પ સેટ્સ | 24/04/2025 થી 15/05/2025 |
30 | બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન) | 24/04/2025 થી 15/05/2025 |
31 | સબસોઈલર | 24/04/2025 થી 15/05/2025 |
32 | બ્રસ કટર | 24/04/2025 થી 15/05/2025 |
33 | પાવર ટીલર | 24/04/2025 થી 15/05/2025 |
34 | પોટેટો ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
35 | પોટેટો પ્લાન્ટર | 24/04/2025 થી 15/05/2025 |
36 | કમ્બાઇન્ડ હાર્વેસ્ટર | 24/04/2025 થી 15/05/2025 |
37 | ગ્રાઉન્ડનટ ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
38 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) | 24/04/2025 થી 15/05/2025 |
39 | તાડપત્રી | 24/04/2025 થી 15/05/2025 |
40 | હેરો (તમામ પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
41 | પાવર થ્રેસર | 24/04/2025 થી 15/05/2025 |
42 | લેન્ડ લેવલર | 24/04/2025 થી 15/05/2025 |
43 | લેસર લેન્ડ લેવલર | 24/04/2025 થી 15/05/2025 |
44 | રોટાવેટર | 24/04/2025 થી 15/05/2025 |
45 | ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના) | 24/04/2025 થી 15/05/2025 |
46 | વિનોવીંગ ફેન | 24/04/2025 થી 15/05/2025 |
47 | પોસ્ટ હોલ ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
48 | કલ્ટીવેટર | 24/04/2025 થી 15/05/2025 |
49 | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર | 24/04/2025 થી 15/05/2025 |
ikhedut 2.0 Documents ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે ખેડૂતોને ઘરબેઠાં લાભ મળે તે માટે ikhedut પર નવું પોર્ટલ તૈયાર કરાયું છે..
- આધાર કાર્ડ
- 7/12/8 અ ઉતારા
- બેંક પાસબુક
- જાતિનો દાખલો (SC/ST માટે)
- ખેડૂતને પોર્ટલ પર નોધણી કરેલી હોવી જોઈએ.
- નોંધણી માટે મોબાઈલ નંબર ફરજિયાત છે.
- નોંધણી પછી જ ખેડૂત અરજી કરી શકે છે.
અરજીઓ ડ્રો થી પૂર્વમંજુરી નીકળશે.
