ઓનલાઈન અરજી Ikhedut Portal પર ફક્ત 10 મિનિટમાં સરકારી સહાય માટે અરજી
ઓનલાઈન અરજી Ikhedut Portal:- ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં વિવિધ યોજના શરૂ કરીને તેમને મદદરૂપ બને છે, જેમાં Www Ikhedut Gujarat gov in portal registration મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પોર્ટલ પર તમે વિવિધ ખેતી સંબંધિત યોજનાઓ માટે સરળતાથી ઑનલાઇન અરજી કરી શકો છો. અહીં અમે તમને Ikhedut 2.0 Portal પર અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવી છે. અરજી … Read more