આધાર કાર્ડ અને મોબાઈલ નંબર હવે ૭/૧૨ ઉતારાથી ફરજિયાત રીતે જોડવાના રહેશે
હવે જમીનના ૭/૧૨ ઉતારા સાથે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવું ફરજિયાત બન્યું છે.જમીનમાં કોઇ પણ ફેરફાર થાય ત્યારે તમામ માલિકોને તરત SMS દ્વારા જાણ થશે. આ પગલાથી જમીન કબજાઓ, દાવેદારીના વિવાદો અને છેતરપિંડી અટકશે. પ્રક્રિયા માટે નજીકના ઈ-ધારા કેન્દ્ર પર જઈ આધાર અને નંબર લિંક કરાવવો પડશે. હવે જમીન સુરક્ષા માટે ડિજિટલ પગલાં જરૂરી … Read more