પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm Kisan):2025
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm Kisan) આ યોજના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્ધારા ખેડૂતો માટે ઘણી બધી યોજનામાંથી આ એક યોજના છે જે નાના અને સીમાંત ખેડુતોને આર્થિક સહાય આપે છે . પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PmKisan)વીગતો: મુદ્દા વિગતો શરુઆત 24 ફેબ્રુઆરી 2019 લક્ષ્ય નાના અને … Read more