Gujarat Budget 2025 (બજેટ 2025) ખેડૂતોને ટ્રેક્ટર, ખેત ઓજારોમાં આટલી સહાય.

Gujarat Budget 2025,બજેટ 2025
Gujarat Budget 2025,બજેટ 2025

Gujarat Budget 2025 ખેડૂતો માટે

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ સતત ચોથી વાર બજેટ રજુ કરાયું.

  • ટ્રેક્ટર ખરીદી સહાય: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર ₹1 લાખ સુધીની સબસિડી. ૮૦૦ કરોડની જોગવાઈ
  • ખેતીના ઓજારો માટે સહાય: ખેતી માટે ઓજારો ખરીદી માટે ₹૫૯૦ કરોડની બજેટ 2025 માં જોગવાઈ.
  • ખેડૂતોને વીજ સહાય માટે ૧૦ હજાર ૬૧૩ કરોડ બજેટમાં જોગવાઈ.
  • તાર ફેન્સીંગ યોજના: ખેતીની જમીનની આજુબાજુ વાડ બનાવવા માટે ₹500 કરોડ ફાળવ્યા.
  • નેનો ખાતર વપરાશમાં વધારો કરવા ૭૩ કરોડની જોગવાઈ
  • પ્રાકૃતિક ખેતી સહાય: ઓર્ગેનિક ખેતી માટે ₹400 કરોડનું ફાળવાયું.
  • પ્રાકૃતિક ખેતી પ્રવૃત્તિ માટે ૩૧૬ કરોડ જોગવાઈ
  • National mission on natural farming માટે ૯૦ કરોડની જોગવાઈ.
  • કિસાન સૂર્યોદય યોજના: 97% ગામોમાં દિવસે વીજળી પહોંચાડવા ₹2175 કરોડ ફાળવ્યા.
  • ખેડૂતોના અકસ્માત સહાય યોજના: સહાયની રકમ ₹2 લાખથી વધારીને ₹4 લાખ કરી.
  • કિસાન ક્રેડિટ કાર્ડ: અને પશુપાલન, ડેરી ઉદ્યોગ ધિરાણ મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ. 0 % (ઝીરો ટકા) વ્યાજ પર ધિરાણ માટે ₹1252 કરોડની જોગવાઈ.
  • પેન્શનરો માટે: હયાતીની પ્રક્રિયા હવે ઘર બેઠા ઓનલાઈન થઈ શકે છે.
  • સખી સહાય યોજના: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ યોજના.
  • સખી સહાય યોજના: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ યોજના. ૧૦૦ કરોડ ફાળવ્યા..
  • મત્સ્ય ઉદ્યોગ વિકાસ: ઉદ્યોગના વિકાસ માટે ₹1622 કરોડની જોગવાઈ.
  • જમીન અંગે રાહત: બિનખેતી થાય તો પણ ” ખેડૂત પ્રમાણ પત્ર ” મેળવી શકશે. ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે બિનખેતી મંજૂરી લેવી નહીં પડે.
  • થરાદમાં નવી કૃષિ ઈજનેર કોલેજ શરૂ કરશે
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ૪૭૫ કરોડ જોગવાઈ.
  • નવા 250 પશુ હોસ્પિટલ અને ૧૫૦ ફરતા પશુ હોસ્પિટલ શરૂ કરશે (૩૪ કરોડ ), મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠર ૪૫ કરોડ ની જોગવાઈ
  • ઉજ્જવલા યોજના: રાહત માટે ₹300 કરોડની જોગવાઈ.

વધુ માહિતી માટે -> ગુજરાત વિધાનસભા

Leave a Comment

error: Content is protected !!