ikhedut 2.0 New Schemes આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025

ikhedut
ikhedut

Ikhedut 2.0 Portal New Schemes

આ તમામ યોજના/ઘટકો માટે અરજી કરવાની તારીખ 24 એપ્રિલ 2025થી 15 મે 2025 વચ્ચે નક્કી કરવામાં આવી છે.

અરજીઓ સંબંધિત યોજનાઓ:

  • ખેતીની સાધનસામગ્રી: ટ્રેક્ટર, પ્લાઉ, રોટાવેટર, પાવર ટીલર, પાવર થ્રેસર, પોટેટો પ્લાન્ટર/ડીગર, કમ્બાઇન હાર્વેસ્ટર, પેડી ટ્રાન્સ પ્લાન્ટર વગેરે.
  • મશીનરી અને ટૂલ્સ: કસ્ટમ હાયરિંગ સેન્ટર, ફાર્મ મશીનરી બેંક, ગ્રાઉન્ડનટ ડીગર, રાઈડ ઓન ટૂલબાર, મલ્ટીપર્પઝ સાધનો.
  • પ્રોસેસિંગ અને સ્ટોરેજ: મિલેટ પ્રોસેસિંગ યુનિટ, પાક મૂલ્ય વૃદ્ધિ, પાક સંગ્રહ ગોડાઉન.
  • એગ્રો સર્વિસીસ અને સપોર્ટ: વનબંધુ/એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ, સ્માર્ટફોન ખરીદી સહાય, ડ્રોન છંટકાવ.
  • ઈલેક્ટ્રોનિક અને સોલાર સાધનો: સોલાર પાવર કિટ, ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, વિનોવીંગ ફેન.
  • પાણી અને પાઈપલાઇન: વોટર કેરીંગ પાઈપલાઈન, પંપ સેટ્સ.
  • જમીન અને ખેતીના સાધનો: લેન્ડ લેવલર, લેસર લેન્ડ લેવલર, હેરો, સબસોઇલર.
  • અન્ય: તાડપત્રી, માલ વાહક વાહન, પ્લાન્ટર/ડ્રીલ (તમામ પ્રકારના), બ્રશ કટર, પોસ્ટ હોલ ડીગર, કૃષિ સુરક્ષા સાધનો વગેરે.

દરેક યોજના માટે અરજી 24 એપ્રિલથી શરૂ થાય છે અને 15 મે સુધી ખુલ્લી રહેશે.

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025

આઈ ખેડૂત ખેતીવાડી યોજના લિસ્ટ

ક્રમયોજના નામઅરજી સમયગાળો
1વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)24/04/2025 થી 15/05/2025
2ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (૩૦ લાખ યુનિટ કિમત સુધી)24/04/2025 થી 15/05/2025
3કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના24/04/2025 થી 15/05/2025
4રેઇઝ બેડ પ્લાન્ટર24/04/2025 થી 15/05/2025
5પાક મૂલ્ય વૃદ્ધિ24/04/2025 થી 15/05/2025
6ટ્રેક્ટર ટ્રેલર24/04/2025 થી 15/05/2025
7રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)24/04/2025 થી 15/05/2025
8મિલેટ પ્રોસેસિંગ યુનિટ24/04/2025 થી 15/05/2025
9સોલાર પાવર યુનિટ/કીટ24/04/2025 થી 15/05/2025
10ડ્રોનથી છંટકાવ24/04/2025 થી 15/05/2025
11સ્માર્ટફોન ની ખરીદી પર સહાય24/04/2025 થી 15/05/2025
12એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ24/04/2025 થી 15/05/2025
13વોટર કેરીંગ પાઇપલાઈન24/04/2025 થી 15/05/2025
14માલ વાહક વાહન24/04/2025 થી 15/05/2025
15પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)24/04/2025 થી 15/05/2025
16માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)24/04/2025 થી 15/05/2025
17પશુ સંચાલીત વાવણીયો24/04/2025 થી 15/05/2025
18વ્હીલ હો (આંતરખેડનું સાધન)24/04/2025 થી 15/05/2025
19પ્લાન્ટર (અન્ય પ્રકારના )24/04/2025 થી 15/05/2025
20વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )24/04/2025 થી 15/05/2025
21શ્રેડર/ મોબાઇલ શ્રેડર24/04/2025 થી 15/05/2025
22પ્લાઉ (તમામ પ્રકારના )24/04/2025 થી 15/05/2025
23રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)24/04/2025 થી 15/05/2025
24રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર24/04/2025 થી 15/05/2025
25રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)24/04/2025 થી 15/05/2025
26અન્ય ઓજાર/સાધન24/04/2025 થી 15/05/2025
27પોસ્ટ હાર્વેસ્ટના સાધનો24/04/2025 થી 15/05/2025
28પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત24/04/2025 થી 15/05/2025
29પમ્પ સેટ્સ24/04/2025 થી 15/05/2025
30બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)24/04/2025 થી 15/05/2025
31સબસોઈલર24/04/2025 થી 15/05/2025
32બ્રસ કટર24/04/2025 થી 15/05/2025
33પાવર ટીલર24/04/2025 થી 15/05/2025
34પોટેટો ડીગર24/04/2025 થી 15/05/2025
35પોટેટો પ્લાન્ટર24/04/2025 થી 15/05/2025
36કમ્બાઇન્ડ હાર્વેસ્ટર24/04/2025 થી 15/05/2025
37ગ્રાઉન્ડનટ ડીગર24/04/2025 થી 15/05/2025
38પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)24/04/2025 થી 15/05/2025
39તાડપત્રી24/04/2025 થી 15/05/2025
40હેરો (તમામ પ્રકારના )24/04/2025 થી 15/05/2025
41પાવર થ્રેસર24/04/2025 થી 15/05/2025
42લેન્ડ લેવલર24/04/2025 થી 15/05/2025
43લેસર લેન્ડ લેવલર24/04/2025 થી 15/05/2025
44રોટાવેટર24/04/2025 થી 15/05/2025
45ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)24/04/2025 થી 15/05/2025
46વિનોવીંગ ફેન24/04/2025 થી 15/05/2025
47પોસ્ટ હોલ ડીગર24/04/2025 થી 15/05/2025
48કલ્ટીવેટર24/04/2025 થી 15/05/2025
49ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર24/04/2025 થી 15/05/2025

Ikhedut 2.0 portal નવા પોર્ટલ ની સંપૂર્ણ માહિતી

ikhedut 2.0 Documents ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે ખેડૂતોને ઘરબેઠાં લાભ મળે તે માટે ikhedut પર નવું પોર્ટલ તૈયાર કરાયું છે..

  • આધાર કાર્ડ
  • 7/12/8 અ ઉતારા
  • બેંક પાસબુક
  • જાતિનો દાખલો (SC/ST માટે)
  • ખેડૂતને પોર્ટલ પર નોધણી કરેલી હોવી જોઈએ.
  • નોંધણી માટે મોબાઈલ નંબર ફરજિયાત છે.
  • નોંધણી પછી જ ખેડૂત અરજી કરી શકે છે.

અરજીઓ ડ્રો થી પૂર્વમંજુરી નીકળશે.

Ikhedut Portal New Schemes
Ikhedut Portal New Schemes

ikhedut Important Link

1https://ikhedut.gujarat.gov.in/site/
2ikhedut portal status check

Leave a Comment