ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેતી વીજ જોડાણ પ્રક્રિયા સરળ બનાવાઈ 2025
ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક નોંધપાત્ર નિર્ણય લીધો છે. ખેતી ક્ષેત્રે વીજ જોડાણ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જમીનના બહુવિધ માલિકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. પહેલાની પ્રક્રિયા અને ખેડૂતોની સમસ્યાઓ હાલ સુધી, જો … Read more