ચણા અને રાયડાની ટેકાના ભાવ 2024-25|| ખેડૂતોના પાકને મળશે એટલો ભાવ!
ચણા અને રાયડાની ટેકાના ભાવ:ગુજરાતના ખેડૂતોને તેમના પાકની વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે, ગુજરાત સરકાર ચણા અને રાયડા સહિત વિવિધ ઉત્પાદનો માટે ટેકાના ભાવ નક્કી કરે છે. આનો અર્થ એ થયો કે સરકાર આ પાકની ખરીદી પૂર્વનિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવે કરે છે. અને જેતે તારીખે ખરીદી કરતી હોય છે. ચણા અને રાયડાની ટેકાના … Read more