જમીન સર્વે નંબર જોવા માટેની ટ્રિક 2025
જમીન સર્વે નંબર જોવા માટે જમીન એ ખેડૂતની ઓળખ અને આજીવિકાનો આધાર છે. પરંતુ, ઘણા ખેડૂત ભાઈઓને તેમની જમીનનો સર્વે નંબર (Survey Number) નથી ખબર હોતી, જેના કારણે જમીનના દસ્તાવેજ, લીઝ, અથવા ગેરકાયદેસર કબજા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. જમીન સર્વે નંબર જોવા માટે ની પ્રક્રિયા સમજવી એ દરેક ખેડૂત માટે અનિવાર્ય છે. આ બ્લોગમાં, અમે તમને … Read more