શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2025
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમિકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં છે, જેમાં ‘પ્રસૂતિ સહાય યોજના’ અને ‘મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ મુખ્ય છે. આ યોજનાનો હેતુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલા બાંધકામ શ્રમિકો અને તેમની પત્નીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી તેમની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થઈ … Read more