ખેડૂતની શારીરિક સુરક્ષા માટેના સાધનો 2025| Farmers Safety Equipment
ખેડૂતની શારીરિક સુરક્ષા: “જીવો તો જગ જીતો!” – તમારી સુરક્ષા એ જ તમારી સૌથી મોટી જીત છે. ગુજરાતની અર્થવ્યવસ્થામાં ખેતી એ કરોડરજજુ છે, પરંતુ આ વ્યવસાય શારીરિક રીતે ખૂબ જ થકવી નાખે તેવો અને જોખમથી ભરપૂર છે. ભારે યંત્રો સાથે કામ કરવું, રાસાયણિક પદાર્થોનો સંપર્ક, અથવા લાંબા સમય સુધી ધૂપમાં કામ કરવું — આ બધું … Read more