Budget 2025-26: ખેડૂતોને શું મળ્યું
Budget 2025-26 : વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ કુલ આ વખતે 8મી વખત બજેટ રજુ કર્યું. જેમાં ગણા બધા સુધારા કરવામાં આવ્યા ખેડૂતો માટે ૧.૭ કરોડનો ફાયદો થશે. હાલ આપને આ પોસ્ટ માં ખેડૂતો ને લગતા મહત્વના મુદ્ધા જોઈશું. Budget 2025-26 માં ખેડૂત ના મુખ્ય મુદ્દાઓ : PM ધન ધાન્ય યોજના: વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને ભાસણમાં … Read more