મકાઈ, બાજરી, જુવાર અને રાગીના ટેકાનો ભાવ 2025-26 માટે MSPમાં ₹300 પ્રતિ ક્વિન્ટલનો બોનસ જાહેર

મકાઇ, બાજરી, જુવાર અને રાગીના ટેકાનો ભાવ

ગુજરાત સરકારે 2025-26ના સીઝન માટે મકાઇ, બાજરી, જુવાર (હાઇબ્રિડ અને માલદંડી), અને રાગીના ટેકના ભાવ (MSP) સાથે ₹300 પ્રતિ ક્વિન્ટલનો વધારાનો બોનસ જાહેર કર્યો છે. આ નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની આશા છે. મકાઈ, બાજરી, જુવાર અને રાગીના માટે ટેકાનો ભાવ 2025-26 (Minimum Support Price) પાક મુખ્ય ભાવ (₹/ક્વિન્ટલ) બોનસ … Read more