પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 2025 Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 2025

ભારત સરકાર રોજગાર સર્જન, યુવાનોને આર્થિક સુરક્ષા આપવી અને કંપનીઓને નવા કર્મચારીઓ ભરતી કરવા પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM Viksit Bharat Rozgar Yojana 2025) શરૂ કરી છે. આ યોજના 15 ઑગસ્ટ 2025થી અમલમાં આવી છે અને 31 જુલાઈ 2027 સુધી ચાલુ રહેશે. સરકારે આ યોજના માટે અંદાજે ₹99,446 કરોડનું બજેટ ફાળવ્યું … Read more

error: Content is protected !!