કપાસ વિશે માહિતી

Dashed Trail
Arrow

કપાસ નો ભાવ જોવા માટે 

Krushipragati એપલીકેશન Khedutputra મુલાકાત લો 

Arrow

ગુજરાતમાં સૌથી વધુ કપાસ કયા પ્રદેશમાં થાય છે

કાનમ પ્રદેશમાં

Arrow
Arrow

ગુજરાતમાં સૌથી વધુ કપાસ કયા જિલ્લામાં થાય છે

સુરેન્દ્રનગર જિલ્લામાં

Arrow

કાનમ પ્રદેશ ક્યાં આવેલ છે.

વડોદરા અને ભરૂચ જિલ્લામાં ( નર્મદા, ઢાઢર નદી વચ્ચે)

Arrow
Arrow

કયા દેશમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ વાવવામાં આવે છે

ભારતમાં

Arrow

ભારતમાં સૌથી વધુ કપાસ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે?

ગુજરાતમાં

Arrow

કપાસની જાત ના નામ (કપાસ બિયારણ)

બીટી (Bt) કપાસ દેવીરાજ વી-797 ગુજરાત કપાસ-13 ગુજરાત કપાસ-21 સંકર-4 ગુજરાત કપાસ સંકર-6 કપાસ સંકર-8 કપાસ સંકર-10 દિગ્વિજય

Arrow

કપાસ માં આવતા રોગ

ખૂણિયાં ટપકાં પાનકથીરી ઉખેડા રોગ મૂળ સડો રોગ સૂકારો ગીદાર જંતુ મૂળખાઈ બળીયાં ટપકાં છાસિયો/દહિયૉ સફેદમાખી ચિકટો (મીલીબગ)

Arrow
Burst