ચણા અને રાયડાની ટેકાના ભાવ 2025
Arrow
ચણા ના ટેકાના ભાવ 2025
૧૧૩૦ રૂ પ્રતિ મણ
Arrow
રાયડાની ટેકાના ભાવ 2025
૧૧૯૦ રૂ પ્રતિ મણ
Arrow
ઓનલાઇન ચાલુ થવાની તારીખ
૧૮-02-૨૦૨૫
Arrow
છેલ્લી તારીખ
૯ માર્ચ ૨૦૨૫
Circled Dot
Arrow
ખરીદીની તારીખ
૧૪ માર્ચ ૨૦૨૫
Circled Dot
Arrow
પોર્ટલનું નામ
ઈ સમૃદ્ધિ પોર્ટલ
Scribbled Arrow
Scribbled Arrow
ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ,
૭/૧૨ અને ૮અ ના ઉતારા, અથવા પાકનો દાખલો,
બેન્ક પાસબૂક,
મોબાઈલ નંબર
Off-White Arrow
Off-White Arrow
Floral Frame
ટેકાના ભાવની ઓનલાઈન ખેડૂત ભાઈઓ ઈ ગ્રામ ખાતે પંચાયતમાં VCE મારફતે અથવા જાતેજ ઈ સમૃધ્ધિ પોર્ટલ પર અરજી કરી શકશે.
Arrow
Disc Pie Chart